Gujarat Prisons

Gujarat Prisons

Share

Gujarat Prisons & Correctional Administration,
Gujarat State "Jail Bhavan"
Near Subhas Bridge Circle, Ahmedabad 380027

15/06/2026

ગુજરાત રાજય જેલ વિભાગ DGPશ્રી ડૉ. કે.એલ.એન.રાવ (IPS) નાઓના વરદહસ્તે તથા DIGશ્રી રાકેશ પી. બારોટ નાઓની વિશેષ ઉપસ્થિતિમાં તા.૧૧/૦૬/૨૦૨૫ ના રોજ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે NIOS (નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપન સ્કૂલીંગ) સાથે MOU કરવામાં આવેલ જે અંતર્ગત જેલની અંદર રહેલ બંદીવાનો ધોરણ-૧ થી ધોરણ-૧૨ સુધીના અભ્યાસ કરી શકશે.


CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Gujarat PoliceGujarat Information

11/06/2026

ગુજરાત રાજય જેલ વિભાગ DGPશ્રી ડૉ. કે.એલ.એન.રાવ (IPS) નાઓના વરદહસ્તે તથા DIGશ્રી રાકેશ પી. બારોટ નાઓની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ તા.૧૧/૦૬/૨૦૨૫ ના રોજ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે “એક નઈ ઉમ્મીદ” યોજના અંતર્ગત જેલમાં રહેલ બંદીવાનોના બાળકોને ભણતરમાં પ્રોત્સાહન મળી રહે તેવા ઉમદા હેતુથી રાજ્યની અલગ-અલગ જેલોમાં રહેલ બંદીવાનોના બાળકો વર્ષ-૨૦૨૬ માં ધોરણ-૧૦, ૧૨ કે ઉચ્ચ અભ્યાસ ક્રમોના આખરી વર્ષની પરીક્ષા ઉત્તિર્ણ કરેલ હોય તેવા બાળકોને પ્રોત્સાહન ઈનામ સ્વરૂપે રોકડ પુરસ્કાર તથા પ્રશંસાપત્ર આપવા અંગેના કાર્યક્રમનું કરવામાં આવેલ આયોજન.



CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Gujarat Police Gujarat Information

03/06/2026

અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે જેલ કર્મચારીઓ માટે 'પ્રહરી' (PRAHARI) તાલીમ કાર્યક્રમનો પ્રારંભ.



CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Kamleshbhai Patel Gujarat Police Gujarat Information

03/06/2026

DGP શ્રી ડો. કે.એલ.એન. રાવ (IPS) અને DIGP શ્રી રાકેશ પી. બારોટ (IPS) નાઓના માર્ગદર્શન હેઠળ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પ્રાંગણ એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી ફોરચ્યુન હોટેલ દ્વારા જેલના બંદીવાનો માટે હોટેલ મેનેજમેન્ટ કોર્સનુ તા. ૦૧/૦૬/૨૦૨૬ થી ત્રણ માસ માટેની તાલીમનું કરવામાં આવેલ આયોજન.



CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Kamlesh Patel Gujarat Police Gujarat Information

31/05/2026

|| Media Report ||



CMO Gujarat Bhupendra Patel Gujarat Police Gujarat Information

30/05/2026
Photos from Gujarat Police's post 23/05/2026
21/05/2026

Media Report - Sabarmati Central Jail, Ahmedabad



CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Kamlesh Patel Gujarat Police

19/05/2026

॥ મીડિયા રિપોર્ટ॥

જેલમાંથી જ સીધા કોર્ટ રૂમમાં: રાજ્યની જેલોમાં ડિજિટલ ક્રાંતિ, કેદીઓ ઓનલાઈન વીડિયો કોન્ફરન્સ મારફ્તે રાખવામાં આવે છે હાજર.



CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Kamlesh Patel Gujarat Police

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Address

Ahmedabad