માલવ વ્યાસ BJYM

માલવ વ્યાસ BJYM

Share

માલવ વ્યાસ | ઉપપ્રમુખ નરોડા BJYM

17/04/2026

📢 નરોડા વોર્ડ ભાજપ પરિવાર દ્વારા સફળ લોકસંપર્ક રાઉન્ડ 📢

આજે તા. 17 એપ્રિલ 2026, શુક્રવારના રોજ નરોડા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સાથે લોકસંપર્ક રાઉન્ડ સફળતાપૂર્વક યોજાયો હતો.

આ રાઉન્ડમાં આપણા માનનીય ઉમેદવારો શ્રી વિપુલભાઈ પટેલ (સોમભાઈ), ડૉ. ચંદાબેન પટેલ, જયેશભાઈ પ્રજાપતિ તથા દિવ્યાબેન નિકુંજભાઈ ખાખી હાજર રહ્યા હતા અને વિસ્તારના નાગરિકો સાથે સીધી મુલાકાત કરી તેમની સમસ્યાઓ અને સૂચનો સાંભળ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન નરોડા વોર્ડના પૂર્વ કાઉન્સિલરશ્રીઓ, જનરલ બોડીના હોદ્દેદારશ્રીઓ, વિવિધ મોરચાના હોદ્દેદારશ્રીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

આ લોકસંપર્ક રાઉન્ડ સૌરાષ્ટ્ર સોસાયટીના ગાર્ડન પાસે ભેગા થઈને શરૂ કરવામાં આવ્યો હતો અને ખૂબ જ શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થયો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઇન્ચાર્જ પ્રવિણસિંહ પરમાર (બોડા ભાઈ) દ્વારા કરવામાં આવ્યું હતું.

🙏 તમામ કાર્યકર્તા મિત્રોનો દિલથી આભાર 🙏

Photos from માલવ વ્યાસ BJYM 's post 06/04/2026

🇮🇳 આજના પવિત્ર દિવસે, Bharatiya Janata Party ના સ્થાપના દિવસ નિમિત્તે Bharatiya Janata Yuva Morcha દ્વારા સિનિયર કાર્યકર્તાઓના નિવાસસ્થાને ધ્વજ લગાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ અવસરે Bharatiya Janata Party Karnavati Mahanagar ના મહામંત્રી શ્રી ગૌતમભાઈ કથીરિયા ના નિવાસસ્થાને યુવા મોરચાની ટીમ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું.

આ સાથે ગૌતમભાઈ પાસેથી માર્ગદર્શન મેળવી કાર્ય માટે નવી ઉર્જા અને પ્રેરણા પ્રાપ્ત કરી. 💪🔥

BJP Gujarat

Photos from માલવ વ્યાસ BJYM 's post 29/03/2026

આજે નરોડા વોર્ડ ભાજપ પરિવાર દ્વારા દેશના લોકપ્રિય વડાપ્રધાન Narendra Modi સાહેબના 132મા “મન કી બાત” કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું 🇮🇳

✨ કાર્યક્રમમાં પ્રદેશમાંથી ઉપસ્થિત રહેલા પરેશભાઈ લાખાણીજી દ્વારા કાર્યકર્તાઓને પ્રેરણાદાયક માર્ગદર્શન મળ્યું।

💫 પૂર્વ ધારાસભ્ય ડૉ. માયાબેન કોડનાનીજી, નરોડા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ડૉ. પાયલબેન કુકરાણીજી તેમજ પ્રભારી કલ્પેશભાઈ ચૌધરીજીની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું।

🤝 મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી એકતા અને સંગઠનનો ઉત્તમ સંદેશ આપ્યો।

🍱 કાર્યક્રમ બાદ યોજાયેલી ટિફિન બેઠકમાં સૌ કાર્યકર્તાઓએ સાથે બેસીને ચર્ચા કરી અને સંગઠનને વધુ મજબૂત બનાવવા સંકલ્પ લીધો।

🙏 કાર્યક્રમને સફળ બનાવવા માટે સહભાગી બનેલા તમામ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર।

🔶 નરોડા વોર્ડ ભાજપ પરિવાર





Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Address

Ahmedabad
382330