CNCD - Karuna Mandir - AMC

CNCD - Karuna Mandir - AMC

Share

Official Account of Cattle Nuisance Control Department of Amdavad Municipal Corporation.

28/05/2026

ભારે હૃદયે વિદાય !

વેજલપુર વિસ્તારના વતની વિરભાઈએ પોતાનો દિકરા સમાન તેમનો પેટ ડોગ બિમાર હોવાના કારણે ગુમાવ્યો છે. તેમનો લેબ્રેડોર મૃત્યુ પામતા AMC ના CNCD વિભાગના ડોગ ક્રિમેટોરિયમમાં અંતિમ સંસ્કાર કર્યા જેનો તેઓએ CNCD વિભાગનો આભાર માન્યો

25/05/2026

Friends Of Cattle અંતર્ગત ગૌ સેવા ગૃપના ભાવિકભાઈ પટેલે Zero Waste Campus બાકરોલ કરુણા મંદિરની મુલાકાત કરી અને ગૌ વંશને રોટલી અને ગોળ ખવડાવ્યો જેનો CNCD વિભાગ આભાર માને છે.

19/05/2026

AMCએ વર્ષ 2030 સુધીમાં શહેરને સંપૂર્ણપણે રેબીઝ મુક્ત કરવાનો સંકલ્પ કર્યો છે ત્યારે AMC ના CNCD વિભાગ દ્વારા શહેરમાં રખડતા શ્વાનોની વૈજ્ઞાનિક વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે

16/05/2026

અમદાવાદને ૨૦૩૦ સુધીમાં રેબીઝ મુક્ત શહેર બનાવવાના લક્ષ્ય સાથે, નેશનલ વન હેલ્થ મિશન અને ABC નિયમો-૨૦૨૩ અંતર્ગત AMC સતત કાર્યરત છે! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના તમામ ૪૮ વોર્ડમાં રખડતા શ્વાનોની વૈજ્ઞાનિક વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે.

Photos from CNCD - Karuna Mandir - AMC's post 14/05/2026

રેબીઝ ફ્રી અમદાવાદ-૨૦૩૦ અભિયાન અંતર્ગત શ્વાન વસ્તી ગણતરીનો પ્રારંભ!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના તમામ ૪૮ વોર્ડમાં રખડતા શ્વાનોની વૈજ્ઞાનિક વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે. છેલ્લાં ૭ વર્ષમાં ૧,૯૬,૮૯૪ શ્વાનોનું ખસીકરણ કરવામાં આવ્યું છે. GPS અને જીઓ-ટેગિંગ ટેકનોલોજીના ઉપયોગથી આ સર્વે આગામી ૧૦ મહિનામાં પૂર્ણ કરાશે. અમદાવાદને ૨૦૩૦ સુધીમાં રેબીઝ મુક્ત શહેર બનાવવાના લક્ષ્ય સાથે, નેશનલ વન હેલ્થ મિશન અને ABC નિયમો-૨૦૨૩ અંતર્ગત AMC સતત કાર્યરત છે

13/05/2026

AMCના CNCD વિભાગના ડોગ ક્રિમેટોરિમમનો લાભ પેટ ઓનર્સને મળી રહ્યો છે ત્યારે સંદિપ ભાઈ કે જેઓના પાલતુ શ્વાનનું અવસાન થતા તેઓએ અંતિમ સંસ્કાર કર્યા ઉપરાંત જે સુવિધા તેઓને મળી તેનો આભાર માન્યો છે.

04/05/2026

Special moments at Karuna Mandir
Honoured to host K. Rajaraman, Chairman of GIFT City, along with Mrs. Kalyani Rajaraman exploring ‘cow tourism’ and sustainable initiatives in action & witnessing a step ahead towards a zero waste campus model, transforming cow dung into clean biogas

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Address

Central Stores Compound, Opp. Jagganathji Temple, Jamalpur
Ahmedabad
380001

Opening Hours

Monday 10am - 6am
Tuesday 10am - 6am
Wednesday 10am - 6am
Thursday 10am - 6am
Friday 10am - 6am
Saturday 10am - 6am