10/05/2026
મમતા પ્રેમ અને ત્યાગનું દુનિયાનું સૌથી પવિત્ર સ્વરૂપ માત્ર 'માં'
માતૃત્વની હાર્દિક શુભેચ્છા!
BJP Member | Social Worker | Working To Achieve Women's Empowerment
10/05/2026
મમતા પ્રેમ અને ત્યાગનું દુનિયાનું સૌથી પવિત્ર સ્વરૂપ માત્ર 'માં'
માતૃત્વની હાર્દિક શુભેચ્છા!
04/05/2026
ગુજરાત નું ગૌરવ ગુજરાત ના પનોતા પુત્ર ગુજરાત ની જુગલ જોડી જેમણે દેશની સેવા માટે તનતોડ મહેનત કરી દેશ ની સેવા માટે પોતાનું જીવન ન્યોછાવર કયુઁ છે એવા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને આપણા દેશની સુરક્ષા માટે કટિબદ્ધ શ્રી ગૃહમંત્રી અમિતભાઈ શાહ ને અભિનંદન સાથે બંનેને શુભેચ્છાઓ પાઠવુછું
30/04/2026
Big congratulations to my daughter Teertha for her outstanding 96% in 10th Icsc board exam 💐🎉
28/04/2026
વિરપુર ૨ ના ઉમેદવાર નિકિતાબેન જોષીને ખૂબ ખૂબ અભિનંદન
28/04/2026
લુણાવાડા ઉચરપી તાલુકા પંચાયત સીટ ના ઉમેદવાર ઉમિઁલાબેન પટેલ ને જંગી બહુમતી થી જીતવા બદલ ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત નાો વિકાસ આ સાક્ષી છે
28/04/2026
મહિસાગર વિરપુર જીલ્લા પંચાયત શુસીલાબેન તથા વરધરા તાલુકા પંચાયત રેખાબેન ને ખબ ખૂબ અભિનંદન
25/04/2026
કેન્દ્ર સરકાર નો વિકાસ.ગુજરાત નો વિકાસ . ગામડાં નો વિકાસ મહિલા સશક્તિકરણ નો વિકાસ આપણાં પોતાનો વિકાસ ચાલો આપણા બુથને મજબુત બનાવી આપણે કમળ ખીલાવીએ
24/04/2026
આજે બાલાશીનોર વડદલા જીલ્લા પંચાયત નીચે આવતા તાલુકા ૧અને ૨ના ઉમેદવાર સાથે તથા કાચઁકરો સાથે પ્રચાર કરવા માં આવ્યો સરકાર ની યોજનાની માહિતી આપવામાં આવી
24/04/2026
મહિસાગર બાલાસિનોર વડદલા જીલ્લા પંચાયત ના ઉમેદવાર સાથે ગામડાઓમાં ખાટલા બેઠકો કરી ભાજપ ને મત આપવા સમજણ આપી