05/06/2026
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગુજરાતમાં થનાર રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી માટે નીચેના નામો પર સ્વીકૃતિ આપી છે.
તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ.
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kirit D Patel, Social service, Patel Society, Jai Ambe Nagar, Ahmedabad.
સ્વૈચ્છિક રીતે લોકચાહના થકી લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ એવા શ્રી કિરીટભાઇ પટેલ સ્વપ્નદ્રષ્ટા નેતા છે. તેઓ સ્પષ્ટપણે માને છે કે સમાજનિર્માણથી જ રાષ્ટ્રનિર્માણ શક્ય છે, આ માટે મહિલાઓ સહિત દરેક સમાજમાં શિક્ષિત, દીક્ષિત, સુવિકસિત, સ્વચ્છ, આરોગ્યપ્રદ વિકાસ હોવો અત્યંત આવશ્યક છે.આ માટે સમાજના દરેક લોકોને રોજગારી મળી રહે, સારૂં શિક્ષણ મળી રહે, સમાજ નિર્વ્યસની બની રહે, દરેકનું
05/06/2026
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગુજરાતમાં થનાર રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી માટે નીચેના નામો પર સ્વીકૃતિ આપી છે.
તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ.
05/06/2026
કુદરતને બચાવવી એ માત્ર જવાબદારી નથી, આપણી આવનારી પેઢીને આપેલી સૌથી મોટી ભેટ છે.
વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભેચ્છાઓ. 🌿
સાઉથ આફ્રિકા ના પ્રવાસ સાથે આજે જીવન નો અદ્દભુત અનુભવ થયો નાના હતા ત્યારે સિંહ ની સવારી ની વાતો સાભળેલી પણ આજે રિયલી સિંહ સાથે ચાલવા નો મોકો મળ્યો ત્યારે અંદર થી સિહ સાથે ચાલતા સિહ જેવું ફિલિંગ આવ્યું અને સિહ તો છે એ જ અદભુત
જંગલ સફારી વખતે સિહ ને હાથ ફેરવવા નો ચાલવા નો જોડે રહેવા નો અનુભવ એટલે "સાવજ તો સાવજ"
29/05/2026
મા ઉમિયાના આશીર્વાદથી શિક્ષણક્ષેત્રે સુવર્ણ પ્રકરણની શરૂઆત 🚩
અમદાવાદના સોલા સ્થિત “મા ઉમિયાધામ” કેમ્પસ ખાતે નવનિર્મિત અદ્યતન બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલના લોકાર્પણ સમારોહમાં સહભાગી થવાનો દિવ્ય અવસર મળ્યો. આ ભવ્ય પ્રકલ્પનું લોકાર્પણ દેશના માનનીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah સાહેબના હસ્તે અને માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયું.
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા હંમેશા સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાંથી અમદાવાદમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા આવતા તેજસ્વી વિદ્યાર્થીઓને આ હોસ્ટેલના માધ્યમથી શ્રેષ્ઠ સુવિધાઓ અને સુરક્ષા મળશે. સમાજના વિકાસનો સાચો રસ્તો શિક્ષણમાંથી જ પસાર થાય છે, અને આ હોસ્ટેલ તે દિશામાં એક મોટું કદમ છે.
27/05/2026
ગુજરાતની ધરા પર પધારી રહેલા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી જીનું ઉષ્માભર્યું સ્વાગત છે.
26/05/2026
મહેસાણા મહાનગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ
26/05/2026
અમદાવાદ મહાનગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ.
26/05/2026
અમદાવાદ મહાનગરપાલિકાના મેયર તરીકે વરણી થવા બદલ શ્રી Hitesh Barot ને હાર્દિક અભિનંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આપના નેતૃત્વમાં અમદાવાદ શહેર વિકાસ, સુશાસન અને જનકલ્યાણના નવા શિખરો સર કરે તેવી શુભકામનાઓ.
22/05/2026
મહેસાણા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી નીતિનીભાઈ પટેલ (ખરોડ) ને મહેસાણા જિલ્લા પંચાયત ના પ્રમુખ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...💐💐💐
21/05/2026
“ચા”
દરેક ઘૂંટડાઓની અલગ મીઠાસ હોય છે,
જેની સાથેની ચર્ચા પણ બહુ ખાસ હોય છે.