કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક્ટિવાની ડેકી ડુપ્લીકેટ ચાવીથી ખોલી રોકડા રૂપિયા ૨,૦૦,૦૦૦/- ની ચોરી કરી નાશી જનાર આરોપીને ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સીસની મદદથી ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે પકડી પાડી સારી કામગીરી કરતી કૃષ્ણનગર પોલીસ 👮
DCP Zone 5 Ahmedabad
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from DCP Zone 5 Ahmedabad, Police station, Ahmedabad.
અમરાઈવાડી પોસ્ટેના શરીર સંબંધી ગુનામાં છેલ્લા *ત્રણ વર્ષથી* નાસ્તા ફરતા આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ઝોન 5 એલસીબી... 👮
કૃષ્ણનગર પોસ્ટેના રાયોટિંગ ગુનામાં પોતાની ધરપકડ ટાળતા આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ઝોન 5 એલસીબી... 👮
નાયબ પોલીસ કમિશનરશ્રી ઝોન-૫ સાહેબ દ્વારા રાખીયાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવનારી બકરી ઈદના ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખી સમુદાય સંવેદનશીલ વિસ્તારો તથા ભીડભાડવાળા સ્થળોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુસર તહેવારોના ભાગરૂપે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. 👮
રાહદારીઓને રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી નજર ચુકવી રોકડ રૂપીયાની ચોરી કરતા ઇસમોને પકડી
પાડતી ખોખરા પોલીસ સ્ટેશન (સર્વેલન્સ સ્કોડ) 👮
ભારતીય બનાવટની વિદેશી દારુની નાની-મોટી કુલ ૧૧૦૪ બોટલો પકડી ગણના પાત્ર કેસ
શોધી કાઢતી કૃષ્ણનગર પોલીસ 👮
પ્રોહિબિશનના *૦૩ ગુનામાં* નાસ્તા ફરતા રીઢા આરોપીને પકડીને કાયદેસર કાર્યવાહી કરતી ઝોન -૫ એલસીબી... 👮
Odhav Summer Camp - Season 3
ઘરફોડ ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢી રૂ.૮૯,૫૭૩/-
નો મુદ્દામાલ તથા આરોપીઓ કબ્જેકરતી
એલ.સી.બી.ઝોન-5 ટીમ. 👮
નિકોલ વિસ્તારમાંથી પર-પ્રાંતિય ભારતીય બનાવટના વિદેશીદારૂની તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી કુલ્લે રૂ. *૨,૧૪,૫૮૦/-* ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી.ઝોન-5 ટીમ. 👮
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Ahmedabad
