રાજકારણ - Radar Gujarat

રાજકારણ - Radar Gujarat

Share

Just A Ordinary Person

05/06/2026

આજે પણ કંપનીઓ પોલીસ લઈને આવે છે એ ભાડે આવે છે!

ખેડૂતો ની જાણકારી માટે બતાવી દઈએ કે આ બધી ભાડાની પોલીસ છે!

Gopal Italia

05/06/2026

રાષ્ટ્રહિત માં આ થાંભલા નાખતા હોય તો અમે ખેડૂતો સાથ સહકાર આપવા તૈયાર છીએ!

ચૂંટણી ના સમયે જો કામ બંધ રહેતું હોય તો અમારે વાવણી ના સમયે કેમ કામ નથી બંધ કરતા?

#

04/06/2026

સુરેન્દ્રનગરના કોંઢ ગામના ખેડૂતોને આજે બીજી વાર ડીટેઇન કરવામાં આવ્યા!

જેટલી વાર ડીટેઇન કરશે એટલી ખેડૂતોની લડાઈ મજબૂત થતી જશે!

04/06/2026

ધારાસભ્યથી લઈને મુખ્યમંત્રીને અમે બે વાર રજૂઆત કરી છે કોઈ સાંભળતું નથી!

વ્યાજે રૂપિયા લઈને જઈને કામ કર્યું હોય તેને ખેતર વાયુ હોય એ ક્યાં જાય!

03/06/2026

સુરેન્દ્રનગર ની ભીષણ ગરમી માં ખેડૂતો વિરોધ કરવા બેઠા છે ત્યારે સરકાર ને શરમ નથી આવતી?

વાવણી ના સમય પર ખેડૂતો રસ્તા પર આવ્યા આ કઈ ગર્વ ની વાત નથી!

03/06/2026

સુરેન્દ્રનગર ના કોંઢ ગામના ખેડૂત ને પોલીસે ધમકાવીને જેલમાં નાખવાનું કહ્યું!

ખેડૂતો રમકડાં છે કાયદા કાનૂન જેવું કાંઈ ગુજરાતમાં છે જ નહીં?

#

02/06/2026

કવાંટ વિસ્તારને વિસ્થાપિત કરવાના વિચાર તમે દિમાગમાંથી નીકાળી દેજો!

જળ,જંગલ,જમીન માટે અમે ગળું કપાવવા માટે પણ તૈયાર હોઈએ છીએ:ચૈતર વસાવા

02/06/2026

પાણી ચૈતર ભાઈ લાવ્યા,મહિલાએ ચૈતર ભાઈને આશીર્વાદ આપ્યા જોવો શું કહ્યું!

પાણી ડહોળું આવતું હતું ચૈતરભાઈ ને કારણે સારું પાણી મળ્યું,ચૈતર ભાઈ નો ખૂબ આભાર 🙏🏻

Mla Chaitar Vasava ChaitarVasava BigFan

01/06/2026

ભાજપ વાળા મારા માટે મંત્રી પદ ની લાલ ચાદર બિછાવી બેઠા છે !

જળ,જંગલ,જમીન માટે અમે ગળું કપાવવા માટે પણ તૈયાર હોઈએ છીએ:ચૈતર વસાવા

01/06/2026

ખેડૂતનો અવાજ સાંભળવા વાળો કોઈ છે જ નહીં અમારા રોટલા નો સવાલ છે!

ભાજપ કોંગ્રેસની અમારે રાજનીતિ કરવી નથી. અમારી ખેતી છીનવાઈ જશે!

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Abc
Ahmedabad
382422