Lakhabhai Bharwad Ex MLA

Lakhabhai Bharwad Ex MLA

Share

EX MLA Viramgam Ex MLA Viramgam

01/06/2026

01/06/26

Happy birthday to Rambhai mevada (Makarba)

જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આપનું સ્વાસ્થ્ય સારું રહે તેવી દ્વારકાધીશ ના ચરણો માં પ્રાર્થનાં

લાખાભાઇ ભરવાડ
પૂર્વ ધારાસભ્ય
વિરમગામ વિધાનસભા

28/05/2026

Dear Tribhovan parmar

જન્મ દિવસ ની ખૂબ ખુબ શુભેચ્છાઓ .

પરમ કૃપાળુ પરમેશ્વર આપને તંદુરસ્ત આરોગ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એજ મંગલ પ્રાર્થના.

લાખાભાઇ ભરવાડ
પૂર્વ ધારાસભ્ય
વિરમગામ વિધાનસભા

28/05/2026

28/05/26

માનવતાની સેવા, ત્યાગ અને પ્રેમનો સંદેશ આપનારો પવિત્ર તહેવાર બકરી ઈદ (ઈદ-ઉલ-અઝહા) આપણા સૌના જીવનમાં સુખ, શાંતિ, આનંદ અને સમૃદ્ધિ લઈને આવે..! 🌙✨

બકરી ઈદ નિમિત્તે તમામ મુસ્લિમ ભાઈઓને હાર્દિક શુભેચ્છાઓ..!

#લાખાભાઇ_ભરવાડ
#નેતા_નહીં_તમારો_સેવક




#બકરી_ઈદ_મુબારક
#ઈદમુબારક

ુબારક






#માનવતા
#ત્યાગ_અને_પ્રેમ

20/05/2026

20/05/26

સ્વતંત્ર સેનાની, પીઢ ગાંધીવાદી તથા પુર્વ સાસંદ સ્વ.શ્રી ઈશ્વરભાઈ ચાવડા (દાદા)ની પુણ્યતિથિ નિમિત્તે કોટી કોટી નમન .

#લાખાભાઇ_ભરવાડ
#નેતા_નહીં_તમારો_સેવક

Indian National Congress - Gujarat

Photos from Lakhabhai Bharwad Ex MLA's post 16/05/2026

16/05/26

​શ્રી વાલ્મિકી સમાજ સેવા ટ્રસ્ટ, પાટડી તેમજ સમસ્ત વાલ્મિકી સમાજ, વિરમગામ દ્વારા આયોજિત ચોથા ભવ્ય સમૂહ લગ્નોત્સવના સફળ આયોજન બદલ સમગ્ર સમાજ અને કાર્યકર્તાઓને ખૂબ-ખૂબ અભિનંદન.

​આ શુભ પ્રસંગે પ્રભુતામાં પગલાં માંડી રહેલા તમામ નવયુગલોને જીવની નવી શરૂઆત માટે હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર આપના દાંપત્યજીવનને સુખ, સમૃદ્ધિ, પ્રેમ અને ઉત્તમ સ્વાસ્થ્યથી સદાય મહેકતું રાખે તેવી પ્રાર્થના.

​લગ્નજીવનની અનંત શુભેચ્છાઓ! 🙏✨

#લાખાભાઇ_ભરવાડ
પૂર્વ ધારાસભ્ય
વીરમગામ વિધાનસભા

#સમૂહલગ્ન
#સમૂહલગ્નોત્સવ૨૦૨૬
#વાલ્મિકીસમાજ
#વિરમગામ





10/05/2026

10/05/2026

!!શ્રદ્ધાંજલિ!!

મારા વિરમગામ વિધાનસભા મતવિસ્તાર ના દેત્રોજ તાલુકા કુકવાવ ગામ ના વતની તેમજ દેત્રોજ તાલુકા કોંગ્રેસ સમિતી ના પીઢ કાર્યકર શ્રી વિષ્ણુભા સોલંકી ના આકસ્મિક અવસાન ના સમાચાર જાણી ખુબજ દુઃખ ની.લાગણી અનુભવી રહ્યો છું.

પરમકૃપાળુ પરમાત્મા સદગત ની દિવ્ય આત્મા ને શાંતિ અર્પે અને તેમના પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

શોકાતુર
લાખાભાઇ ભરવાડ
પૂર્વ ધારાસભ્ય વીરમગામ વિધાનસભા

#વિરમગામ

#દેત્રોજ

#કુકવાવ


#કોંગ્રેસ
#શ્રદ્ધાંજલિ




#ૐશાંતિ

03/05/2026

03/05/2026

राजस्थान के विकास एवं प्रगति में अतुलनीय योगदान देने वाले पूर्व मुख्यमंत्री श्री
Ashok Gehlot जी को जन्म दिवस की हार्दिक शुभकामनाएँ।

आप की प्रतिभा और कर्तव्यनिष्ठा सदैव हमारे लिए मार्गदर्शक रहे हैं।

ईश्वर से आपके उत्तम स्वास्थ्य, सुखी जीवन एवं दीर्घायु की कामना करता हूँ।

लाखाभाई भरवाड़
पूर्व विधायक
वीरमगाम विधानसभा, गुजरात

01/05/2026

01/05/26

દેત્રોજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રવિણસિંહ ઝાલા (રુદાતલ) ને આજરોજ તેમના જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

લાખાભાઇ ભરવાડ
પૂર્વ ધારાસભ્ય વિરમગામ

Pravinsinh Zala

01/05/2026

01/05/26

બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ।
ધર્મમ્ શરણમ્ ગચ્છામિ।
સંઘમ્ શરણમ્ ગચ્છામિ।

આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય તેવી મંગલકામના.
બુદ્ધ પૂર્ણિમાની શુભેચ્છાઓ!

#લાખાભાઇ_ભરવાડ
#નેતા_નહિ_તમારો_સેવક





01/05/2026

01/01/26

"જય જય ગરવી ગુજરાત".
ગુજરાત સ્થાપના દિવસની હ્રદયપૂર્વકની હાર્દિક શુભકામનાઓ.

#લાખાભાઇ_ભરવાડ
#નેતા_નહિ_તમારો_સેવક








fans

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


216, Shivam Complex, O2pp. Hetarth Party Plot, Science City Road
Ahmedabad